કલુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલુષ

વિશેષણ

  • 1

    કાદવવાળું; મેલું; ગંદું.

  • 2

    દુષ્ટ; ઘાતકી.

  • 3

    પાપી.

નપુંસક લિંગ

  • 1

    કાદવ; મળ.

  • 2

    પાપ.

મૂળ

सं.