ગુજરાતી માં કલાભવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કલાભવન1કલાભવન2

કલાભવન1

નપુંસક લિંગ

  • 1

    હુન્નર કળાની શાળા.

ગુજરાતી માં કલાભવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કલાભવન1કલાભવન2

કલાભવન2

નપુંસક લિંગ

  • 1

    આર્ટ-ગૅલરી; કલાદીર્ઘા; કલાવીથિ; એક અથવા એકાધિક કલાકારોની કળાકૃતિઓને પ્રદર્શિત કરવાનું સ્થાન-સંગ્રહસ્થાન.