કલાલખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાલખાનું

નપુંસક લિંગ

  • 1

    દારૂનું પીઠું.

  • 2

    લાક્ષણિક વ્યસનીઓને ભેગા થવાનું ઠેકાણું.