ગુજરાતી

માં કેલાસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેલાસ1કૈલાસ2ક્લાસ3

કેલાસ1

પુંલિંગ

 • 1

  પાસો; સ્ફટિક; 'ક્રિસ્ટલ'.

મૂળ

सं.

ગુજરાતી

માં કેલાસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેલાસ1કૈલાસ2ક્લાસ3

કૈલાસ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  હિમાલયનું એક શિખર.

 • 2

  શિવનું નિવાસસ્થાન.

મૂળ

सं.

ગુજરાતી

માં કેલાસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેલાસ1કૈલાસ2ક્લાસ3

ક્લાસ3

પુંલિંગ

 • 1

  વિશિષ્ટ સામાજિક વર્ગ.

 • 2

  શાળા ઇનો વર્ગ.

 • 3

  વિશિષ્ટ ગુણધર્મ ધરાવતો વર્ગ.

 • 4

  ગુણવત્તા પ્રમાણેનો વર્ગ કે શ્રેણી (પરીક્ષાના પરિણામરૂપ).

મૂળ

इं.