કલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલિ

પુંલિંગ

 • 1

  ટંટો; કજિયો.

 • 2

  લડાઈ; યુદ્ધ.

 • 3

  કળિયુગ.

 • 4

  કળિયુગનો અધિષ્ઠાતા પુરુષ-અસુર.

 • 5

  લાક્ષણિક પાપની બુદ્ધિ.

કેલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેલિ

સ્ત્રીલિંગ

 • 1

  ક્રીડા; રમત.

 • 2

  રતિક્રીડા; મૈથુન.

મૂળ

सं.