કૅલિડોસ્કૉપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅલિડોસ્કૉપ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    અરીસાના કાચની એકસરખી ત્રણ પટ્ટીઓમાંથી બનાવેલ નળાકારમાં રંગીન ટુકડાઓમાંથી વિવિધ ભૌમિતિક આકૃતિઓ રચતું સાધન; બહુરૂપદર્શક.

મૂળ

इं.