કલિયુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલિયુગ

પુંલિંગ

  • 1

    ચાર યુગોમાંનો છેલ્લો યુગ; અધર્મનો સમય.

    જુઓ યુગ