કળકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળકળ

સ્ત્રીલિંગ

 • 1

  કળકળાટ.

 • 2

  ટિંટિયારો; માથાઝીક.

 • 3

  પંખીનો કલરવ-કલકલ.

 • 4

  તાલાવેલી.