કળજગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળજગ

પુંલિંગ

  • 1

    કલિયુગ; ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો સમય.

કળજુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળજુગ

પુંલિંગ

  • 1

    કળિયુગ; કલિયુગ; ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો સમય.

    જુઓ યુગ