કળપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળપટ

પુંલિંગ

  • 1

    ચાવી કે ચાંપનું પાટિયું કે પટલ; 'કી-બોર્ડ' (જેમ કે, ટાઇપરાઈટરનો).