કળવિકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળવિકળ

સ્ત્રીલિંગ

 • 1

  યુક્તિ; તદબીર.

 • 2

  યુક્તાયુક્ત વિચાર.

 • 3

  ચેન; શાતા.

 • 4

  સૂઝ; સમજ.