કળશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળશ

પુંલિંગ

  • 1

    એક વાસણ; લોટો.

  • 2

    મંદિરના શિખર તરીકે મૂકાતો ઘાટ; ઘૂમટની ટોચ; કલશ.

  • 3

    રબારી અને વૈશ્ય, સુતાર જાતિનો બાધા અને પૂજનનો પ્રકાર (લોક.).

મૂળ

सं. कलश