કળાકૌશલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળાકૌશલ્ય

નપુંસક લિંગ

  • 1

    કળાની આવડત-હોશિયારી.

  • 2

    હુન્નર-ઉદ્યોગની આવડત.