કળાવંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળાવંતી

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  નૃત્યાદિ કળા જાણનારી.

કળાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળાવતી

વિશેષણ

 • 1

  કળા-કાંતિવાળી.

 • 2

  નૃત્યાદિ કળા જાણનારી.

કળાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળાવતી

સ્ત્રીલિંગ

 • 1

  કળા-કાંતિવાળી.

 • 2

  નૃત્યાદિ કળા જાણનારી.

 • 3

  એક વીણા.