કળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળી

સ્ત્રીલિંગ

  • 1

    અણખીલ્યું ફૂલ; કલિકા.

  • 2

    છૂટો મોતીચૂર.

  • 3

    અંગરખાને કે પહેરણની અમુક ઢબને સીવતાં બગલ આગળ કરાતું સીવણ.

મૂળ

सं. कलि