કળ ફેરવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળ ફેરવવી

  • 1

    ચાંપ દાબવી કે ફેરવવી (જેથી યંત્ર ચાલે કે બંધ થાય).

  • 2

    બરાબર યુક્તિ કરવી જેથી ધાર્યું થાય.