કુવચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવચન

નપુંસક લિંગ

  • 1

    અપશબ્દ; ગાળ.

  • 2

    કડવું વેણ.

મૂળ

सं.

કવચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવચન

નપુંસક લિંગ

  • 1

    કુવચન.

મૂળ

ક+વચન