કેવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવડી

સ્ત્રીલિંગ

  • 1

    કેવડાનું પાન.

કવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવડી

સ્ત્રીલિંગ

  • 1

    કોડી.

  • 2

    મોઈ-દંડાની રમત (રેવાકાંઠા તરફ).

મૂળ

સર૰ म.; જુઓ કોડી