કેવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવડો

પુંલિંગ

  • 1

    એક ઝાડ.

  • 2

    એનો ડોડો.

મૂળ

सं. केतक