કવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવર્ણ

સ્ત્રીલિંગ

  • 1

    હલકી વર્ણ-જાતિ.

મૂળ

કુ+વર્ણ

કવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવર્ણ

વિશેષણ

  • 1

    તેવી જાતિનું.