કવરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાવરું-કાયર કરવું; હેરાન કરવું.

  • 2

    વર્ણન કે કવિતા કરાવવી; 'કવવું'નું પ્રેરક.

    જુઓ 'કવવું'