કવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવરી

સ્ત્રીલિંગ

 • 1

  કબરી.

મૂળ

सं.

કુંવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંવરી

સ્ત્રીલિંગ

 • 1

  કુંવારી કન્યા.

 • 2

  રાજકુમારી.

 • 3

  દીકરી; લાડકી દીકરી.

મૂળ

सं. कुमारी; प्रा. कुअरी

કેવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવરી

સ્ત્રીલિંગ

 • 1

  એક પક્ષી.