ગુજરાતી

માં કવલની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવલ1કવલું2કવલે3કેવલ4

કવલ1

પુંલિંગ

  • 1

    કોળિયો; ગ્રાસ.

મૂળ

सं.

ગુજરાતી

માં કવલની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવલ1કવલું2કવલે3કેવલ4

કવલું2

નપુંસક લિંગ

  • 1

    નળિયું.

  • 2

    મોભારિયું.

ગુજરાતી

માં કવલની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવલ1કવલું2કવલે3કેવલ4

કવલે3

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ વલે-દશા.

મૂળ

કુ+વલે

ગુજરાતી

માં કવલની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવલ1કવલું2કવલે3કેવલ4

કેવલ4

વિશેષણ

  • 1

    શુદ્ધ; નિર્ભેળ.

  • 2

    માત્ર; ફક્ત.

  • 3

    એકમાત્ર.

વિશેષણ

  • 1

    કૂણું; કોમળ.

મૂળ

સર૰ म. कौल, हिं. कवेलू

ક્રિયાવિશેષણ

  • 1

    સાવ; છેક.

મૂળ

सं.