કેવળવ્યતિરેકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવળવ્યતિરેકી

વિશેષણ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    માત્ર વ્યતિરેક-વ્યાપ્તિવાળું (સાધન કે અનુમાન).