ગુજરાતી

માં કવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવવું1કવવું2

કવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કવિતા કરવી.

  • 2

    સ્તુતિ ગાવી; વખાણવું.

  • 3

    વર્ણવવું.

મૂળ

सं. कु; प्रा. कव

ગુજરાતી

માં કવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવવું1કવવું2

કવવું2

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કળવું; કળતર થવું.