કવ્વાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવ્વાલ

પુંલિંગ

  • 1

    કવાલ; કવાલી ગાનારો ગવૈયો.

  • 2

    એક રાગ.

મૂળ

अ. જુઓ કવ્વાલ