કૂવામાં પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂવામાં પડવું

  • 1

    આપઘાત કરવો.

  • 2

    સાહસ કરવું; જાણી જોઈને મુશ્કેલીમાં મુકાવું.