કૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂવો

પુંલિંગ

  • 1

    જમીનમાંથી પાણી કાઢવા માટે ખોદેલો ખાડો.

  • 2

    કૂવાથંભ.

મૂળ

सं. कूप, प्रा. कूव