ગુજરાતી

માં કશણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કશણ1કશણું2

કશણ1

નપુંસક લિંગ

  • 1

    અંગરખું; બંડી વગેરે ભીડવાની નાની દોરી હોય છે તે (બટનને બદલે).

મૂળ

सं. कश

ગુજરાતી

માં કશણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કશણ1કશણું2

કશણું2

નપુંસક લિંગ

  • 1

    ડૂંડું.

મૂળ

જુઓ કણસલું