કશ્મલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ્મલ

વિશેષણ

  • 1

    ખરાબ; ગંદું.

  • 2

    નામોશીભરેલું.

મૂળ

सं.

કશ્મલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ્મલ

નપુંસક લિંગ

  • 1

    પાપ.

  • 2

    દુઃખ; ઉદાસી.