કુશલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશલ

વિશેષણ

  • 1

    શુભ; કલ્યાણકારી.

  • 2

    આરોગ્યવાન.

  • 3

    પ્રવીણ; હોશિયાર.

મૂળ

सं.

કુશલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશલ

નપુંસક લિંગ

  • 1

    કુશળતા.