કૃશાનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃશાનુ

પુંલિંગ

  • 1

    અગ્નિ.

મૂળ

सं.

કુશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશાન

પુંલિંગ

  • 1

    (હિંદમાં આવેલી) એક પ્રાચીન જાતના લોક.