કેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશી

પુંલિંગ

  • 1

    સિંહ.

  • 2

    ઘોડો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણે સંહારેલો એક રાક્ષસ.

મૂળ

सं.