ગુજરાતી

માં કષ્ટિની 2 મુખ્ય વ્યાખ્યા છે: કષ્ટિ1કૃષ્ટિ2

કષ્ટિ1

સ્ત્રીલિંગ

  • 1

    કષ્ટ; મહેનત; શ્રમ.

  • 2

    દુઃખ; સંતાપ.

મૂળ

सं.

ગુજરાતી

માં કષ્ટિની 2 મુખ્ય વ્યાખ્યા છે: કષ્ટિ1કૃષ્ટિ2

કૃષ્ટિ2

સ્ત્રીલિંગ

  • 1

    ખેતી; ખેડવું તે.

મૂળ

सं.