ક્ષેત્રપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રપાલ

પુંલિંગ

 • 1

  ખેતરનો રખેવાળ; ખેડૂત.

 • 2

  ખેતરનું રક્ષણ કરનાર દેવ.

 • 3

  સ્વામી; રાજા.

 • 4

  'ફિલ્ડર' (ક્રિકેટ ઇ૰ રમતમાં).

 • 5

  સાપ.