ક્ષેત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રી

પુંલિંગ

 • 1

  ખેડૂત.

 • 2

  આત્મા.

 • 3

  પતિ.

મૂળ

सं.

ક્ષત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષત્રી

પુંલિંગ

 • 1

  ક્ષત્રિય.

મૂળ

सं.