ક્ષેપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેપક

વિશેષણ

  • 1

    ઘુસાડેલું; પાછળથી ઉમેરેલું.

ક્ષેપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેપક

પુંલિંગ

  • 1

    નાખનાર પુરુષ.

  • 2

    ઉમેરો; પાછળથી ઉમેરેલી વસ્તુ.