ક્ષેમકુશળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેમકુશળ

વિશેષણ

  • 1

    સુખશાંતિ અને આરોગ્યવાળું.

ક્ષેમકુશળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેમકુશળ

નપુંસક લિંગ

  • 1

    તેવી સ્થિતિ કે તેના સમાચાર.