ક્ષમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષમા

સ્ત્રીલિંગ

 • 1

  ખામોશી; દરગુજર કરવું તે; માફી.

 • 2

  પૃથ્વી (ક્ષમા આપવી, ક્ષમા કરવી, ક્ષમા માગવી, ક્ષમા યાચવી.).

મૂળ

सं.

ક્ષ્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષ્મા

સ્ત્રીલિંગ

 • 1

  પૃથ્વી.

 • 2

  એકની સંજ્ઞા.

મૂળ

सं.