ક્ષીરવૃક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષીરવૃક્ષ

નપુંસક લિંગ

  • 1

    દૂધ ઝરતું વૃક્ષ. જેમ કે, વડ, ઉંબરો ઇ૰.