ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કેસૂ1

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  કેસરી રંગનાં એક જાતનાં ફૂલ; ખાખરાનાં ફૂલ.

મૂળ

सं. किंशूक, प्रा. केसुअ

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કંસ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કૃષ્ણનો મામો.

મૂળ

सं.

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કસ

સ્ત્રીલિંગ

 • 1

  અંગરખું; બંડી વગેરે ભીડવાની નાની દોરી હોય છે તે (બટનને બદલે).

મૂળ

सं. कश

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કેસ

પુંલિંગ

 • 1

  મુકદ્દમો; કામ.

 • 2

  દરદી કે તેને વિષેની હકીકતનો દવાખાનામાં કરાતો કાગળ.

 • 3

  કોઈ અમુક બાબત કે કિસ્સો યા તે સંબંધમાં આવતી વ્યક્તિ.

મૂળ

इं.

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કંસ

પુંલિંગ

 • 1

  કૌંસ; લખાણમાં વપરાતું (), [], {} આવું એક ચિહ્ન.

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કસ

પુંલિંગ

 • 1

  કસોટી ઉપરથી નક્કી કરેલો સોના-રૂપાના ભાવનો આંક.

 • 2

  કસોટી.

 • 3

  સાર; માલ; સત્ત્વ.

 • 4

  બળ; જોર.

ગુજરાતી માં કસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસ1કસ2

કેસ

પુંલિંગ

 • 1

  ટ્રાયલ; અજમાયશ; પ્રયોગ કરી જોવો તે (જેમ કે, પરીક્ષામાં બેસવાનો).

 • 2

  ખટલો.

મૂળ

इं.