કસકસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસકસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ખેંચાવું.

  • 2

    પરાણે બંધબેસતું થવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ખેંચીને બાંધવું.