ગુજરાતી માં કસણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસણી1કસણી2

કસણી1

સ્ત્રીલિંગ

 • 1

  કષણી; કસોટી.

 • 2

  કસોટીની વેળા; આપત્તિ; દુઃખ.

 • 3

  વાંસળી; પૈસા ભરવાની લાંબી, કેડે બંધાય એવી કોથળી.

  જુઓ કશ (સ્ત્રી૰)

મૂળ

सं.कष्, प्रा. कस=કસવું

ગુજરાતી માં કસણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસણી1કસણી2

કસણી2

સ્ત્રીલિંગ

 • 1

  નાનાં છોકરાંને થતો કફ કે શ્વાસનો એક રોગ.

મૂળ

सं. कास