કસતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસતું

વિશેષણ

  • 1

    પરાણે બેસતું થતું; તણાતું.

  • 2

    ઓછું રહેતું.

મૂળ

જુઓ કસવું