કસ્તૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્તૂરી

સ્ત્રીલિંગ

  • 1

    અમુક જાતના હરણની ડૂંટીમાંથી મળતો એક સુંગધી પદાર્થ; મૃગમદ.

  • 2

    લાક્ષણિક ડુંગળી (વ્યંગમાં).

મૂળ

सं.