કસદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસદ

પુંલિંગ

  • 1

    મકસદ; હેતુ.

  • 2

    કોશિશ.

મૂળ

अ. कस्द