કસદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસદાર

વિશેષણ

 • 1

  કસ સત્ત્વવાળું.

 • 2

  રસાળ.

 • 3

  ધનવાન.

 • 4

  કસોટીમાંથી પાર ઊતરે એવું; ઓજસ્વી.