ગુજરાતી

માં કસબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કસબો1કસુંબો2કસૂંબો3

કસબો1

પુંલિંગ

 • 1

  મુસલમાનોની વિશેષ વસતીવાળું.

 • 2

  મોટું ગામ; 'ટાઉન'; 'બરો'.

 • 3

  ગામની મુસલમાન વસતીનો લત્તો.

મૂળ

अ.

ગુજરાતી

માં કસબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કસબો1કસુંબો2કસૂંબો3

કસુંબો2

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  એના ફૂલમાંથી નીકળતો રંગ.

 • 3

  એ રંગનું કપડું.

 • 4

  પાણીમાં ઘોળેલું અફીણ કે તે મિષે થતો મેળાવડો (જેવો કે, અમુક જ્ઞાતિમાં લગ્નવેળા).

મૂળ

सं. कुसुंभ

ગુજરાતી

માં કસબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કસબો1કસુંબો2કસૂંબો3

કસૂંબો3

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  એના ફૂલમાંથી નીકળતો રંગ.

 • 3

  એ રંગનું કપડું.

 • 4

  પાણીમાં ઘોળેલું અફીણ કે તે મિષે થતો મેળાવડો (જેવો કે, અમુક જ્ઞાતિમાં લગ્નવેળા).

મૂળ

सं. कुसुंभ