કસરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તાવ આવે એવું અથવા માંદા પડાશે એવું લાગવું; અઠીક લાગવું.

મૂળ

જુઓ કસર