કેસરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કેસરી વાઘા પહેરીને યા તો છેલ્લો કસૂંબો પીને મરણિયા થઈને લડવું તે.